________________
મહેશ
શું કરું, બાબાઠાકુર ? બહુ લાચારીમાં આવી પડ્યો છું. કેટલા દિવસથી શરીરમાં તાવ છે, દેરડું પકડી બે ખાંપા ખવરાવી આણવા જતાં પણ તમ્મર આવી પડી જવાય છે.”
ત્યારે છોડી મૂકને, એની મેળે ચરી કરીને આવશે.”
“કયાં છેડે બાબાઠાકુર ? લેકેનું અનાજ બધું ઊપણાઈ ગયું નથી, ખળીમાં પડયું છે; પૂળાના હજુ એઘા ખડકાઈ રહ્યા નથી. ખેતરના ખાંપા બાપા બધું બળી ગયું-ક્યાંય એક મૂઠી ઘાસ નથી, કોઈના અનાજમાં મેં ઘાલે. કોઈનો એ વીખી ખાય,–કેમ કરીને છોડું, બાબાઠાકુર ?”
તકરત્ન જરા નરમ થઈ બોલ્યા, “ના છોડે તે છાંયડામાં કયાંક બાંધી દઈ બેએક પૂળા ખડ નાખને. એટલી વાર ચાવે તે ખરો. છોકરીએ ભાત બાત રાંએ નથી ? ઓસામણ બેસામણ મૂકને. એકાદ તગારું છે પીતો.”
ગફુરે જવાબ આપે નહિ. લાચારની પેઠે તકરત્નના મેં સામે જોઈ રહ્યો. તેના મેમાંથી માત્ર એક ઊંડે નિસાસો બહાર નીકળ્યો.
તકરત્ન બેલ્યા, “તેય નથી, કે શું? ખડનું શું કર્યું? આ વખતે જે ભાગમાં આવ્યું હતું તે બધું વેચીને પેટાય નમઃ? બળદ માટે પણ એકાદ પૂળો રાખવો ન જોઈએ ? બેટ સાઈ! ”
આ નિષ્ફર આપથી ગફુરની વાચા જાણે રંધાઈ ગઈ. ક્ષણેક વાર પછી તે ધીરે ધીરે બોલ્યો, “ હજારેક પૂળા ઘાસ આ વખતે ભાગમાં આવ્યું હતું. પરંતુ ગઈ સાલની બાકી કહીને
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org