________________
મુકદમાનું ફળ એટલે તે એ આ થઈ ગયું છે. ફરી જે કદી એ હરામજાદાને ઘરમાં પિસવા દીધો તે તને ભારેમાં ભારે સોગંદ છે.”
પાંચું બોલ્યો, “દિદિ, તમારે શું ? મારું જ સત્યાનાશ વળી જાય. કેક વખત રાત–અસૂર ભીંતે છુપાઈને મારી લાકડી વડે મારે ટાંટિયે જ એ ભાંગશે એમ લાગે છે !”
શિવુએ કહ્યું, “કાલ સવારે જ જે પોલીસ પાસે તેને હાથે બેડી ન પહેરાવું તે મારું...ઈત્યાદિ ઈત્યાદિ.”
ગંગામણિ પૂતળાની જેમ બેસી રહી, એક શબ્દ પણ તેને મેંમાંથી બહાર નીકળે નહિ. બીધેલે પાંચકેડી તે રાતે ઘેર ગયે નહિ, અહીં જ સૂઈ રહ્યો.
બીજે દિવસે દસેક વાગ્યાને સુમારે બે કેસ દૂરને રસ્તેથી દરગાબાબુ આવશ્યક દક્ષિણદિ ગ્રહણ કરી પાલખીએ ચડી કોંસ્ટેબલ તથા ચોકીદારાદિ સહિત મુકદ્દમાને સ્થળે જાતે તપાસ કરવા હાજર થયા. અનધિકાર-પ્રવેશ, જણસપાત્રને નુકસાન, ફાચરા વડે બાઈમાણસના શરીર પર પ્રહાર ઇત્યાદિ કાયદાની મેટી મટી કલમનો આરોપ હતો એટલે આખા ગામમાં એક પ્રકારની હા-હા થઈ ગઈ !
મુખ્ય આરોપી ગયારામ હતો. તેને કુશળતાથી પકડી આવ્યું હાજર કરતાં જ તે કોન્ટેબલ, ચેકીદાર વગેરેને જોઈ ભયથી રડી પડી બેલ્યો, “હું કેઈને દેખ્યો ગમતું નથી એટલે મને જેલમાં મોકલવા માગે છે.” દારાગાબાબુ વૃદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org