________________
ખી
પહેારે તે ખિન્ન મુખે રસેાડાના બારણામાં બેસી તેમના જ ખાવાની તૈયારી કરતી હતી, તેટલામાં ગયારામે ડાકિયું કરતાં કરતાં હળવે પગલે પ્રવેશ કર્યાં. ધરમાં ખીજું કાઈ નથી એમ જોઈ તેણે હિંમત ધારણ કરી, બિલકુલ પાછળ આવી અવાજ દીધા, કાકી–મા ! ”
66
કાકી–મા ચમકી ઊઠયાં, પરંતુ કશું ખેલ્યાં નહિ. ગયારામે થાડે દૂર થાકેલાની પેઠે ધબ દઈને બેસી પડીને કહ્યું, વારુ, જે હેાય તે જ આપ. મને ખૂબ ભૂખ લાગી છે. ’
<<
ખાવાની વાતથી ગંગાને શાંત પડેલા ક્રોધ ક્ષણમાં ફરીવાર ભભૂકી ઊઠયો. તે તેના માં તરફ જોયા વિના જ ક્રોધપૂર્વક ખેલી ઊઠી, “ નફ્ફટ ? બલ્યા મેાંના ? હવે મારી પાસે આવે છે ભૂખનું નામ લઈને ? દૂર થા અહીંથી. '
13
ગયારામ ખેલ્યું, તારે કહ્યું દૂર થવાના ?
,,
કાકી–મા ધમકી આપી ખેલ્યાં, હરામજાદા, નપાટ ? હું હુવે તને ખાવાનું આપું ? ”
૮.
"6
ગયારામે કહ્યું, “તું ન આપશે તે કાણુ આપશે ? શા માટે તું ઉંદરડાને વાંક કાઢી ખાટું મેલી? સાચે સાચું કેમ ન ખેલી કે ભાઈ, આટલું જ ખાઈ લે, આજ ખીજું કશું નથી ? તેમ કર્યું હોત તે મને ગુસ્સે ચડત નહિ, જલદી ખાવાનું મૂકી દે, રાક્ષસી, મારા પેટમાં તે આગ લાગી છે !” કાકો–મા ઘેાડીવાર ચૂપ રહી મનમાં મનમાં થેાડાં નરમ
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org