________________
૬૩
પાકુમારની દીક્ષા પરિવાર સહિત ત્યાં ગયા, એટલે કમઠને પંચાગ્નિ તપ કરતો દીઠા. પછી ત્રિવિધ જ્ઞાનધારી પ્રભુએ ઉપગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ટના અંતરભાગે રહેલા એક મોટા સર્ષને બળતે જે.
કરુણાનિધિ ભગવાન બેલ્યા કેઃ “અહો ! આ કેવું અજ્ઞાન ! જે તપમાં દયા નથી તે તપ જ નથી જેમ જળ વિના નદી, ચંદ્ર વિના રાત્રિ અને મેઘ વિના વર્ષો તેમ દયા વિના ધર્મ પણ કેવો? પશુની જેમ કદી કાયાના કલેશને ગમે તેટલું સહન કરે, પરંતુ ધર્મતત્ત્વને સ્પર્શ કર્યા વિના નિર્દય એવા પ્રાણીને શી રોતે ધર્મ થાય? ”
તે સાંભળી કમડ બે કેઃ “રાજપુત્ર તે હાથી, ઘોડા વગેરે ખેલાવી જાણે અને ધર્મ તે અમારા જેવા તપસ્વીએ જ જાણે.”
પ્રભુએ તત્કાળ પોતાના સેવકને આજ્ઞા કરી કે “આ કુંડમાંથી આ કાષ્ટ ખેંચી કાઢે અને તેને સાચવીને ફાડા કે જેથી આ તાપસને ખાત્રી થાય”
પછી તેઓએ કુંડમાંથી તે કાષ્ટને બહાર કાઢી સાચવીને, ફાડ્યું, એટલે તેમાંથી એકદમ એક મેટ સ નીકળે.
પછી જરા બળેલા તે સપને પ્રભુએ બીજા પુરુષો પાસે નવકાર મંચ સંભળાવ્યો અને પચ્ચખાણ અપાવ્યાં. તે સમાધિવાળા નામે પણ ભગવાનની કૃપાદ્રષ્ટિથી સિચાતાં શુદ્ધ બુદ્ધિએ તે નવકાર સાંભળે અને પચ્ચખાણ ગ્રહણ
૧. ચાર દિશાએ અગ્નિકુંડ અને મસ્તક પર તપતો સૂર્ય એમ પંચાગ્નિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org