________________
પાણિગ્રહણ શા માટે પરણું? હું તો મૂળથી પરિગ્રહ રહિત થઈને આ સંસાર તરી જઈશ.”
અશ્વસેન બોલ્યાઃ “હે કુમાર! આ પ્રસેનજિત રાજાની કન્યાનું પાણિગ્રહણ કરીને એક વાર અમારે મને રથ પૂરે કરે. હે પુત્ર! જેના આવા સદ્દવિચાર છે તે સંસારને તો તરી ગએલ જ છે, માટે વિવાહ કરીને પછી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તે પ્રમાણે સ્વાર્થને સિદ્ધ કરજે.”
આ પ્રમાણેનું પિતાનું વચન ઉલ્લંઘન કરવાને અસમર્થ થઈ પાથર્વકુમારે ભાગ્યકર્મ ખપાવવાને માટે પ્રભાવતીનું પાણિગ્રહણ કર્યું. પછી લેકેના આગ્રહથી ઉદ્યાન અને કીડાગિરિ વગેરેમાં પ્રભાવતીની સાથે કોડા કરતાં પ્રભુ દિવસે નિર્ગમન કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org