________________
૪૩
જન્મ મહેાત્સવ
“ આવી રીતે પ્રભુની સ્તુતિ કરોને તેમને લઇ વામાદેવીના પડખામાં મૂકયા અને તેમને આપેલી અવસ્વાપિની નિદ્રા અને પાસે મૂકેલું પ્રતિબિંબ હરી લઇ ઇંદ્ર પેાતાને સ્થાનકે ગયા.
અશ્વસેન રાજાએ પ્રાત:કાળે કારાગૃહસેાક્ષ (કેદીઓની મુકિત પૂર્ણાંક તેમના જન્માસન્ન કર્યા. જ્યારે પ્રભુ ગર્ભોમાં હતા ત્યારે માતાએ એકદા કૃષ્ણ પક્ષની રાત્રિએ પણ પડખે થઇને એક સર્પને જતા જોયા હતા. પછી તે વાર્તા તરતજ પતિને કહી હતી, તે સભારીને અને એ ગર્ભના જ પ્રભાવ હતા એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પાર્શ્વ એવું નામ પાડયું. ઇંદ્ર આજ્ઞા કરેલી અપ્સરારૂપ ધાત્રીઓએ લાલિત કરેલા જગત્પતિ રાજાઓને ખાળે ખાળે સંચરતા વૃદ્ધિ
પામવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org