________________
પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી પછી સિદ્ધને નમસ્કાર કરવાપૂર્વક સમ્યમ્ આલોચના કરીને તે મુનિએ અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિશેષ પ્રકારે મમતા રહિત થઈને સર્વ જીવોને ખમાવ્યા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં રત થઈ મૃત્યુ પામીને તે મુનિ મધ્ય રૈવેયકમાં લલિતાંગ નામે પરમદ્ધિક દેવતા થયા.
કુરંગ, ભિલ તેને એક પ્રહારથી મૃત્યુ પામેલા જોઈ, પૂર્વ વૈરને લીધે પિતાના બળ સંબંધી મદને વહન કરતો અતિ હર્ષ પામ્યો. જન્મથી મૃત્યુ પર્યત મૃગયાવડે આજી. વિકા કરનાર તે કુરંગક ભિલ્લ અનુક્રમે મૃત્યુ પામીને સાતમી નરમાં રોરવ નામના નરકાવાસમાં ઉત્પન્ન થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org