________________
શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજી
૨૩૩
કરી. પછી ત્યાં પ્રભુની આગળ ડાબી બાજુએ અધિષ્ઠાયક દેવ એટલે શાસનદેવની તીર્થ રક્ષણને માટે સ્થાપના કરી. હવે રાજાએ પણુ ભગવાનને માટે નાના પ્રકારનાં રત્નાથી વિભૂષિત એવા મુકુટ તૈયાર કરાબ્યા, અન્ને કાને કુંડલ, કઠમાં મેાતીના હાર તથા અંગનાં ખીજા આભૂષણા તેમજ ભામંડલ, છત્ર વગેરે ઉપકરણેા તૈયાર કરાવ્યાં, ને ભગવાનની પૂજાને માટે અર્પણ કર્યાં. ત્યાં સીરપુર નામે નગર વસાવ્યું. અને જ્યાં આગળથી ભગવાન નીકળ્યા ત્યાં કુંડ ખંધાવ્યા. તે સીરપુર નગરમાં આચાર્ય ચતુર્માસ રહ્યા. ત્યાં ભવ્ય જીવાને પ્રતિખાધ કરી ચામાસુ પૂર્ણ થયે છતે ગુરૂરાજ અન્યત્ર વિહાર કરી ગયા.
આજે વિક્રમની અઢારમી શતાબ્દિની શરૂઆત ચાકે છે. સમય ચાલ્યેા જ જાય છે, તે કાંઈ કાઈ ને માટે થેાલતા નથી. ભગવાનને બીરાજમાન થયાને આજે પાંચસેા કરતાં પણ વધારે વર્ષો વહી ગયાં છે, હમણાં અઢારમા સકાની શરૂઆતમાં શ્રી વિજયદેવસૂરિ પાસે ભાવવિજયગણિએ દીક્ષા લીધેલી છે. તેઓશ્રી હમણાં પાટણમાં રહેલા છે, ને આંખાથી રહિત થએલા છે એ વાત પ્રથમ આવી ગઈ છે. તેમની આગળ દેવી આ બધા અંતરીક્ષજીના ઇતિહાસ કહી સંભળાવી અદૃશ્ય થઈ ગઈ. પછી જાગૃત થતાં પ્રભાતમાં ભાવિવજય નિણુએ પાટણના સંઘના આગેવાનાને મેલાવી પેાતાને અંતરીક્ષજી જવું છે માટે વ્યવસ્થા કરી આપવાની સૂચના કરી તે વખતે સથે એક નાના અંતરીક્ષના સધ કાઢી ભાવિજય ગણિને બંદોબસ્ત કરી આપ્યા. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org