________________
શ્રીસ્થભન પાર્શ્વનાથજી
૧૯૩
કાળ પૂજાણી, ત્યાંથી નાગકુમારના સ્વામી નાગરાજે ( નાગ લેાકમાં) ઘણા કાલ પૂછ, એમ દેવતા વિદ્યાધર વગેરેમાં ઘણા કાલ પૂજાયા પછી નાગકુમારના સ્વામીએ ગીરનાર પતની સાતમી ટુકે રાખો, ત્યાં દેવા પૂજન કરવા લાગ્યા. ત્યાંથી કૃષ્ણ વાસુદેવના ભાગ્યથી દેવતાએ તેમને આપો તેમણે શંખેશ્વર તીર્થ સ્થાપ્યું. તે શ ંખપુરમાં પ્ ચ્યાસી હજાર વર્ષથી અધિક સુધી પૂજાણી. તે પછી ઉદયરત્ન સ્વામીએ ખાવાની મનુષમાંથી પ્રગટ કરી; વળી સવત ૧૧૫૫ માં સજ્જન શેઠે દેરાસર કરીને પધરાવીને દુ નશલ્ય નામે રાજાના કોડ રાગ ગયે, તેથી તેઓએ મળીને દેરાસર કરાવ્યું. હાલ પણ સમા સહિત પાર્શ્વનાથ ત્યાં બીરાજે છે. શ ખેશ્વરજી તીર્થને અંગે ત્યાં કારખાનું છે તેના વહીવટ શેઠ જમનાભાઈ ભગુભાઇ કરે છે.
હારીજ સ્ટેશનથી નવ ગાઉ થાય છે. પગ રસ્તે જવાય છે. સ્ટેશન ઉપર વાહનની જોગવાઈ સારી હાય છે.મેટરી પણ જાય છે. હાલમાં તે ભેાજનશાળાની તથા પાણી વગેરેની સગવડ પણ સારી છે. આ પ્રાચોન તીર્થની યાત્રા કરવા
જેવી છે.
શ્રીસ્થ'ભન પાર્શ્વનાથજી. ( ૭૮ )
તે સમયને આજે ઘણા વર્ષો વહી ગયાં છે કે જે સમયની આપણે હમણાં વાત કરીએ છીએ. વીશમા તીર્થં કર મુનિસુવ્રત સ્વામીની હયાતીમાં કૈાશલ દેશની અયેાધ્યા નગરીમાં વિજયરાજા હતા. તેમના વંશથકો લગભગ ત્રીશમી પેઢી પછી ઈક્ષ્વાકુ વંશમાં આઠમા વાસુદેવ (વિષ્ણુ ) રામ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org