________________
શ્રીસુખસાગર પાર્શ્વનાથજી
શ્રીસેામ ચિંતામણી પાર્શ્વનાથજી, (૭૩)
આ નામનું જીનું દેરાસર ખંભાતમાં સંઘવીની પેાળમાં છે.
૧૯૧
શ્રીસુખસાગર પાર્શ્વનાથજી, ( ૭૪ )
સુખસાગર પાર્શ્વનાથની પ્રતિમા ધાતુનાં છે. પંદરમાં સૈકામાં ભરાવેલી છે. તેમની આજીબાજુ બે કાઉસ્ગીયા પ્રાચીન ધાતુના છે. આ પ્રતિમા અમદાવાદ ડોસીવાડાની પેાળમાં સીમંધર સ્વામોના દેરાસરમાં આવેલી છે.
શ્રીસેસલી પાર્શ્વનાથજી.
(૭૫)
સેસલી ગામે સફેદ પ્રતિમા પ્રાચોન છે. જીલ્લે વાડી કુંઢેરા સ્ટેશનથી સેલી પગ રસ્તે જવાય છે. તે સેસલી પાર્શ્વનાથ કહેવાય છે.
શ્રીસેસફણા પાર્શ્વનાથજી.
(૭૬)
સણવાલ ગામે સેસા પાર્શ્વનાથનું દેરાસર સવત ૧૩૦૦ ની સાલમાં અંધાવેલું છે. ડીસા કેમ્પથી સણવાલ પર મેલ છે.
રાધનપુરમાં સંવત ૧૯૪૫ ની સાલમાં શેષ પાર્શ્વનાથનું દેરાસર બધાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org