________________
શ્રીગેડી પાર્શ્વનાથ
૧૩૦ નવણ પણ સાથે લેવાનું ભૂલી ગયા હતા. જેથી ઝેરની અસરથી મેઘાશાહે કાલ કર્યો, પછી શાક મૂકી કાજલશાહે અધુરું દેરાસરનું કામકાજ સંપૂર્ણ કરાવ્યું. દેરાસરમાં ભગવાનને પધરાવ્યા પછી જ્યારે વજા ચડાવવાનો વખત આવ્યું ત્યારે કાજલશાહે ધજા ચડાવી પણ પડી ગઈ. એવી રીતે ત્રણ વખત ચડાવીને ત્રણ વખત પડી ગઈ. કાજલશાહ ચિંતામાં પડ્યો.
રાતના યક્ષે મેઘાશાહના પુત્ર મેરાશાહને સ્વપ્ન આપ્યું કે “તારા બાપને તારા મામા કાજલશાહે માયો છે તે તેને યશ કેમ લેવા દઉં, માટે મારૂ ચીંતવન કરતાં તું ધ્વજા ચડાવજે.” એમ કહી અદ્રશ્ય થઈ ગયા. સંવત ૧૪૪ની સાલમાં પછી મેરાશાહે બીજે દીવસે ધ્વજા ચડાવી. તે ગોડીપુરનો ઠાકોર સોઢા છે તે પણ ભગવાનની ભક્તિ કરે છે. આ પ્રતિમા ત્યાં કેટલાક , કાલ પુજાયા પછી પ્રતિમાજી અદશ્ય થઈ ગઈ.
કેટલાક વરસ પછી કેઈને સ્વપ્ન આપ મોરવાડામાં પ્રગટ થયાં. તે વખતે રૂપૈયા સવા લાખ લઈ જેરામલજી પટવાએ ખીજડીના ઝાડ ઉપર બેસીને પ્રતિમા ખોળામાં લઈ સર્વને દર્શન કરાવ્યાં હતાં. તેનું ચિત્ર હાલ અમદાવાદમાં દોસીવાડાની પિાળમાં મંદીર દવામીના દેરાસરજીના ઓટલા ઉપરની ભીંતે ચોતરેલું છે.
આહાર મારવાડમાં ગોડી પાધનાથનું તીર્થ છે. સાદડી પાસે ધાનેરામાં ગેડી પાર્શ્વનાથનું દેરાસર છે. નાડલાઈમાં ટેકરી ઉપર ગેડી પાર્શ્વનાથજીનું દેરાસર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org