SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્ર- ક૯ પલતા ૫૫ ST) B4િ રતિલી) 13 gr 6, ય', અને છ9 (1ણ - A à કરવE ' ) Rષ નોધ | જ વરવી. કિ ચિત્ર ૬૪ : નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ બેઠેલા છે, જ્યારે આ પતરામાં શ્રીરાજસાગરસૂરિના ગુરુભાઈ શ્રીકિરતિસાગર ઉપાધ્યાયના સામે અંજલિ જોડીને તેઓ ઊભેલા છે. પતરાના બીજા ભાગમાં તેની બીજી સ્ત્રી કપુરબાઈ કે જેની કુક્ષિથી વિ. સં. ૧૬ ૮૬ માં રત્નજી નામના પુત્રનો જન્મ થયો હતો ૧૯ તે હાથમાં જપમાળા અને બગલમાં એ લઈને બેઠેલાં સકલવીરધન(ની) સાધ્વીની સામે બે હાથ જોડીને ઊભેલાં છે. બંને ભાગી તેમાં ચંદરો બાંધેલો છે અને અક્ષર લખેલો છે. નીચેના ભાગમાં પાદુકાઓ કોતરેલી છે. સાગરણછના ઉપાશ્રયના ચિત્ર કરતાં આ પતરાની આકૃતિઓ બહુ જ સારી રીતે સચવાએલી છે. ચિત્ર ૬૫ કાગળની પ્રત ઉપરનું એક શભચિત્ર. અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની “નમિઊણવૃત્તિ'ની એક પ્રતના છેલ્લા પાના ઉપરથી. ચિત્ર ૬૬ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરિક * IT પ્રવર્તક૭ શ્રી કાંતિવિજયજીના સંગ્રડ માંથી—વાડી પાર્શ્વનાથના જિનમંદિરની ચિવ ૬૫: કાગળની પ્રત ઉપરનું એક શોભન ચિત્ર બાંધણી સ્થાપત્યના નિયમોના અનુસાર જેઓની દેખરેખ નીચે કરવામાં આવી હતી અને જેઓ શિપશાસ્ત્રના અખંડ અભ્યાસી હતા તથા દ - રથમ રથમ, વાળા જ SB Tfe"ા તો ૧૯ જુ એ : “ગુજરાતનું પાટનગર અમદાવાદ', પૃષ્ટ હ૩૭ની ફુટનેટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy