SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-ક૯૫લતા Tror ચિત્ર ૮ : સરવરતી (વિ. સ૧૨૧૮) જુદાજુદા પ્રકારની સુંદર મૃતિએ, જૈન મંદિરોમાં અને તાડપત્રની તેમજ કાગળની હસ્તલિખિત પ્રતોમાં જુદા જુદા પ્રકારનાં ચિત્રો, તથા જૈનસાહિત્યમાં જુદા જુદા પ્રકારનાં ભિન્નભિન્ન સ્વરૂપોની ક૯પના જેટલી વિસ્તૃત સ્વરૂપમાં મળી આવે છે તેટલી ભારતના બીજા કોઈ સંપ્રદાયમાં મળી આવતી •ાથી, સરસ્વતીની મૂર્તિઓ, ચિત્રા તથા સ્વરૂપને લગતો એક જુદોજ વિસ્તૃત નિબંધ મેં તૈયાર કર્યો છે જે ‘જૈન સત્યપ્રકાશ” માસિક માં છપાએલ છે, એટલે આ પ્રસંગ અત્રે જ સમાપ્ત કરું છું. સરસ્વતીની સૌથી પ્રાચીન મૂર્તિ મથુરાના કંકાલીટીલામાંથી મળી આવી છે.૭ ચિત્ર ૯ ‘પ્રભુ શ્રી મહાવીરનું ચ્યવન’—પુછ પત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી સ્મૃધ્યા-વીને શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગાત્રી ઋષભદત્ત o "The right hand figure represents a headless statue of Sarasvati, the goddess of speech and learning, found in 1889 near the first or eastern temple in the mound, which seems to have belonged to the Swetamber sect. The goddess is shown sitting squatted, with her knees up, on a rectangular pe. destal, holding a manuscript in her left hand. The right hand, which was raised, has been lost. The figure is clothed in very stiffly executed drapery, a small attendant with hair dressed in rolls stands on each side. The attendant on the left wears a tunic and holds a jar - the attendant on the right has his hands clasped in adoration.' ---'Statues of Sarasvati and a female' plate. 99 page 56 in 'The Jain Stupa and other Antiquities of Mathura.' 1901, by V. A. Smith 1. C. S. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy