________________
૬
છે. અને મને તેટલી શુદ્ધતા માટે કાળજી રાખવામાં આવેલી છે, છતાં પ્રેસદોષ અને દૃષ્ટિદોષના કારણે અશુદ્ધિ રહી જવા પામી હાય તે તે માટે ક્ષમા યાચું છું, પ્રાંતે, નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રીયુત્ મણિલાલ છગનલાલ શાહના ગ્રંથ સમયસર છાપી આપવા માટે આભાર માનવાની આ તક લઉં છું.
સંવત ૨૦૦૨ ના
આસે! સુદી ૧૦ ( વિજયાદશમી ) શનીવાર
Jain Education International
| નિવેદ~~
સારાભાઈ મણિલાલ નવાબ નાગજીભૂધરની પાળ અમદાવાદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org