SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ વિદ્યમતસવ ૩૭૭ ૩૭છે. ૩૭૮ ૩૯ અથ બાલક ગુદાપાકકા ઓષધ:રસપતિ લાવે ગુદા પરિ, અરુ ખાને ન દેઈ પાકી ગુદ હવે ભલી, સિદ્ધગ જાણે ઈ. અથ પુરુષ ચિકિત્સા—: લિગ દીરઘ કઠિન અતિ સ્થૂલકું ઔષધ – વિજયા આક કનેર જડ, રસ ધતુરે પાય; ગોલી કીજે પીસ કે, લીજે છાંહ સુકાય. પુરુષમૂત્ર સુ પીસકે, કરિ લેપ ઇંદ્રીય; દિર્ઘ કઠિન સ્કૂલ હેઈ, દેખત ભાગે તીય. અથ લિંગ સ્કૂલ કરણ પ્રયોગ– વચા કેઠ ગજપીંપરિ, આસગંધ બલા જુ દેય મહિષી વૃત શું લેપીઈ, લિંગ મુસલ સમ હાય. લિંગલેપ સ્થૂલવૃદ્ધિકું – ગંધક પારદ ગજકણા, રજની સીલા મિલાય; લેપન કીજે લિંગ પર, વૃદ્ધ સ્થૂલ કરાય. અથ થંભન લિખ્યતે– અજા સેહડકે દુધ કુનિ, લજજાલુ જડ પાય; લિંગ નાભિ કર લેપીયે, થંભન હોય અધિકાય. લિંગ વૃદ્ધ દઢ કરણુકું લેપ:– મીઠાં મિહીર જાયફલ, બીજ ધતૂરે સોય; વૃત સુ ઇદ્રી લેપ કરી, શીતલિંગ દઢ હાય. ૧ રસ ક. ૨ મિશ્રીફીમજુ . હ૮૦ ૩૮૧ ૩૮૨ ૩૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005187
Book TitleVaidya Manotsava ane Koksar
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1946
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy