________________
વિદ્યમત્સવ અથ ભગસંકેચન ઔષધ – ત્રિફલા મહી લેદ્ર સુનિ, જામણ મુંચા સોય; ભગ માંહી લેપ સહતસું, વૃદ્ધા કુમારી હોય. ૩૫૯ લેદ મરહઠી માયા ધાય, કસ્તુરી કપૂર જુ પાય; ભાંગફૂલ જાંબુકી છાલિ, મેથા તજ ઈલાયચી ઘાલિ. ૩૬૦ માયફલ જાયફલ ભંગ, તુરી ફટકી વાવડીંગ; ત્રિફલા લવીંગ જિઠ મિલાય,
છડ હીમજ પડવાસ છું પાય. ૩૬૧ અકલકરા ઘહલા સણિ, કાથુ કસેલુ છલિરા ઘણિ; સીલારસ શું ગોલી કરે, પીલી ભલી કસ સહ ધરે. ૩૬૨ સબ ઓષધ લીજે સમ ભાગ, ટાંક એક ગોલી તન લાગિ; રાજબતીસી ગોલી કરે, નિ સંકેચ પિઉ હીત ધરે. ૩૬૩ અથ ઔષધ નિ હાનિકું:નીબ પાનકે કવાથ કરિ, ધ નિ જુ તીય; અતિ દુધતા નાશ હેઈ, આનંદ હાઈ બહુ પીય. ૩૬૪ ગહલા મેથ કુનિ, ઉર છલીરા પાય; યોનિ જુ દેવે ઉષ્ણ કર, અરુ દુર્ગધતા જાય. ૩૬૫ અથ કુચ કઠીન કરણ લીખ્યતે– આસગંધ મવા ગજકણા, વચ કનેર કેઠ સાય; લેપન કીજે નરસું, કઠિન હહી કુચ દેય. ૩૬૬ ચિર મદાલ ગંગેરૂ કુનિ, કનસરકી જડ લેય; ઉષ્ણ નીર શું લેપ કર, કુચ પત્થર જુ કરેય. ૩૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org