SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ છો અધિકાર છંદ પડી અથ વાતરોગ પ્રતિકાર:આસંધ મુઠિ તિલ સ્પામ જાન, સમતુલ ધૃત લહુ ખંડ આન, એ ઔષધ લીજે મિલાય, વાતવ્યાધિ છિનામાંહિ જાય. ૨૩૬ ભંગ સંભાલું ભાંગરા, મુંડી તાહિ મિલાય; ચૂર્ણ દીજે ટંક દેય, વાતરોગ ન રહાય. પીંપરિ ચિત્રક આસગંધ જાંન, વચને વિડંગ જવાયન આંન; સૂઠિ કલુંજી પીંપરામૂલ, એ ઔષધ પીસહુ સમતુલ. ર૩૮ દુગુણ ગુડસું ગોલી કરે, તીન ટાંક પરમાન જી ઘરે પ્રાત ઊઠી ગલી જે ખાય, વાય ચોરાસી તે ન રહાય. ૨૩૯ અથ ત્રિપુરભૈરવ રસ:ટંક ચાર સુંઠિકે લેઈ, મિરચ ટંક ચાર પુનિ દે તીન સુહાગા બિસુ ઈક ધરે, અદ્રક રસ સે ગેલી કરો. ૨૪૦ ગુંજા સમ ગલી પરમાન, સીત હરે નિશ્ચ કરી જાન; વાયુવેગ ખિનમાંહિ પલાય, કૃષ્ણ સમરત પાતક ર્યું જાય. ૨૪૧ પાઠાંતર– ચિનક પ્રમાં ગુટી એહુ જાન, વાય સીત હરે તું જાંન; આકડ ઔર આફરા પલાય, કૃષ્ણ સમરત પાપ જેમ જાય. ૨૪ર ૧ સમે અ. ૨ ઇક ૩. ૩ ચબિક ૩૦. ૪ કટાઈ ૩૫ ૫ અકલાકરો મેલો . ૬ દોય . ૭ સંધ્યાએ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005187
Book TitleVaidya Manotsava ane Koksar
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1946
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy