________________
વૈદ્યમનોત્સવ
ચોપાઈ
અથ ભિષજાની, અથ લઘુ સુદર્શન ચુરણ– સુંઠ કંટાઈ પહકર મુલ, કાકડાસીંગી કડુ કચુર મહુલેઠી ગલે આંમલા, શાલિપણું હલદ પીપલા. પી મીરચ કલુંજી ને ત્રાય માન, પીતપાપડા પત્રકુ આન, અગર ધમાસા કડા મિલાય, લોચન વાલા મુર્તા પાયા પર તજ પતીસ સુરદારુતિ ડાનુ, મોથ પટેલ જવાયનિ જાન; ચિત્રક અભયા પીંપરામૂલ, એ ઔષધ મેલે સમતુલ. ૫૩ નેપાલા ચિરાયતા જાન, સબહિ ઔષધિ મેલે આધા આન, ઈન ઔષધકે સૂરન કરે, નામ સુદરસન લઘુ હિત ધરે. ૫૪ તપ્ત નરસુ પીજે ઠાર, આઠે જવર નાસે તતકાલ; દાઘ મોહ નિંદ્રા ન રહાય, પાંડુરોગ કમલા મિટ જાય. પપ હીયા ગદા તૃષા શૂલ સબ જાય, સન્નિપાત તે રહે ન રહાય; ભ્રમ સુકા રોગ નસાય, સાસ કાસ કી પીડા જાય. પદ ગદ અનેક નાસે હિત જાન, હમ એકે ચિત્ત કહ્યો બખાંન; સકલ રોગ કઉ ચક સમાન, નામ સુદર્શન લઘુ એ જન. પ૭
દુહા
અથ જવરાંકુશ:–
સુંઠ મિરચ અરૂ પિંપરી, ટંક આઠ પરવાન; ગંધક વિષ પારદ કહ્યો, દેઈ ટેક એ આન. 1 x પાઠાંતર-દોઈ ટંક એક આન એ.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org