________________
- કેક સાર ધાતુકરણ અતિ બલધરણ ગ્રાહક મનસિજ નીર; અગનિ ઉપાવન દુખહર ત્રિય દ્રાવણ અતિ ધીર. ૩૩
અથ રતિપ્રમોદ – વંતાક ટ્વેત સુપકવ મડિ દેઈ ટાંક પીપર ડારિયે, તિસ લાઈ કે પિંડેર તા પર સકલ મૂદિ સવારિયે; હઠ લાય મધ્ય પકાઈ પીપલ કાઢિ છાહ સુકાઈ, સમ દારુચિની ચારુલ ફટકડી અરધ લાઈ. ૩૪ ઔષદ સંપૂરણ કરિસુ ચૂરણું ઝીનિ અંબર છાનિયે, કુનિ અદ્ધ ટાંક મિલાય મધુ સાં વરી સુંદર બનિયે; રતિ આદિ સુખ જલ મિલ તાકી લિંગ લેપન કીજિયે, નિજ મન હિ અતિ આનંદ ઉપજે તરુણક સુખ દીજિયે. ૩૫
સેરઠા અથ દ્રાવનભેદ – વૈ ન જબ લગ નાર તબ લગ સુખ પાવૈ નહીં; લીજે ચતુર વિચાર રીતિ એહ નર નારકી. . ૩૬
ચોપાઈ સહિત સૂઠ ગુડ આનિ પુરાણી, કુનિ ફલ રસ આંબીક જાની, સજલ પીસ મદનં કુસ લાવૈ, રતિ કરિ કમલાનનિ કૌ દ્રાવૈ. ૩૭
દોહરા કંચન રિપુ બિબ ગુંજ કરિ ઉરગલ તાકે સંગ; રમણ ખવા રમણિમાં નિહ કર્વે અનંગ . ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org