________________
અપ્રગટ સઝાય સંગ્રહ ૭૮ ઢાલ પાંચમી
( જગજીવને જગ વાલ છે ) ચતુર રહો ચેાથે અણબતે, પદારા પરિહાર લાલ રે; કરીએ ધરીએ ધરમ શું, પ્રેમ તણે વ્યવહાર લાલ રે. ચતુ-૧ પાકા બેર તણું પરે, લાગે મધુરી નાર લાલ રે; દીઠે દાઢા જલ ગલે, મન ચલે મેહ વિકાર લાલ રે. ચતુર૦-૨ અપરિગ્રહિયાદિ ઈહાં, અતિચાર કહ્યા પંચ લાલ રે, તે ટાલીને ટાલ, દૂરગતિ દુઃખ પરપંચ લાલ રે. ચતુર-૩ શીલ તણા ગુણ સંયૂયા, શ્રીસ્થૂલિભદ્ર અણગાર લાલ રે; શીલે શીલવતી સતી, જિમ પામી જયકાર લાલ રે. ચતુર –૪ નવવાડે જે નિત ધરે, નિરમલ મન વચકાય લાલ રે, લખમીવિજય ઉવઝાયને, તિલકવિજય નમે પાય લાલ રે. ચતુર
૭૯ ઢાલ છડી
[ધણુરા ઢોલા-એ દેશી ] ઈચ્છા પરિણામે કરે, પરિગ્રહનું પરિમાણ પુન્યના પૂરા. પંચમ અણુવ્રત ઈમ ભણે રે, શ્રીજિનવર જગભાણ-પૂન્ય) આવે આરે ચતુર ગુરૂ પાસે, ભાવે રે ધરમ ભલે પાસે.
તમે શ્રાવક સુંદર જાણુ. પુન્ય -૧ લેભ જલધિમાં લોભીયા રે, લાલચ લહરી લહંત; પુન્ય. અતિ ભારે નાવા પરે રે, બૂડ્યા બહુ બલવંત. પુન્ય –૨ સંતોષી સુખીયા સદા રે, લોભી દુઃખીયા લેક; પુન્ય. નવવિધ પરિગ્રહ વશ નડ્યા રે, પડ્યા કુગતિમાં ફેક. પુન્ય -૩ અતિચાર પાંચ ઈહાં રે, પરિહર પ્રતિકૂળ; પુત્ર ધનશેઠ તણું પરે રે, પાલે જે વ્રત મૂલ..
પુન્ય -૪ લખમીવિજય વાચક તણે રે, તિલકવિજય બુધ સીસ, પુન્ય પભણે પંચમ વ્રત થકી રે, સીઝે સકળ જગીશ. પુન્ય –૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org