________________
શ્રી સમક્તિ મૂળ બાર વ્રતની સઝાય.
[ ૭૫ મૃષાવાદ વિરમણ વ્રત, પઢા પાંચ અતિચાર, ટાલીએ પાલીયે નિરમતું, અણુવ્રત એહ ઉદાર. ભેલા-૨ કન્યા ગે ભૂમિકા મૃષા, મ કરે કુડી રે સાખ; થાપણ મેસો પાંચ એ, મેટા જૂહ મ ભાખ. ભેલા-૩ સાચ ધરમ શું સાચલ, રાખે જે રસરંગ; શેઠ કમલે સુર સુખ લહ્યું, પછે શિવ વહુ સંગ. ભેલા૦-૪ સત્ય વચને સાજન તણે, ન ચલે મનથી રે નેહ, જિમ વૃકે ઘન મેહલે, ન ટળે ભૂમિના ત્રેહ. ભેલા-૫ પાંચમાં સાખી સાચ તણું, તેણે ભાખજે સાચ; વાચક લખમીવિજય તણે, તિલકવિજયની વાચ. ભેલા-૬
૭૭ ઢાલ ચેથી
( સાંભળજો મુનિ સંજમ રાગે )
નિસુણે શ્રાવક સમકિત ધારી, સદગુરૂ કહે સુવિચારી રે,
અદત્તાદાન વિરમણ વ્રત ત્રીજે, પરધન કિમહી ન લીજે રે. નિ.-૧ હિતકારી જે હિત ચિત્ત રાખે, ભાંખ્યું જિનનું ભાંખે રે, સાચા સદગુરૂ તેહ કહાવે, ઉપમ તસ કુણ આખે છે. નિ.-૨ તેના હડ પ્રમુખ અતિચારા, તેહનો કરે પરિહાર રે, અણ દીધું કાંઈ મત લેજે, વ્રત નિરવાહ વહેજે રે. નિ–૩ ધનદત્ત વસુદત્ત વ્યવહારી, ત્રીજું વ્રત ઉચ્ચરીઆ રે, નિરમલ પાલી શિવ વહુ વરીયા, ભવદુઃખ સાગર તરીયા રે. નિ–૪ ઈશું પરે ત્રીજું આણુવ્રત પાળે, આતમ જિમ અજુઆળે રે, તપગચ્છલખમીવિજય ઉવઝાયા, સીસ તિલક સુખ પાયારે. નિ–પ
ના વાહક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org