________________
૭
શ્રીસમકિત મૂળ બારવ્રતની સઝાય મદ આઠ તણ માન ગાલે, એક ઠામે રહે વરસાલે; પંચાચાર તે સૂધા પાલે, વલિ જિનશાસન અજુઆલે. ભવિ. ૫ પંચશ્રવ પાપ નિધે, જ્ઞાન દર્શન ચારિત્ર રોધે નવિ રાચે ન કેથી ક્રોધે, ઉપગાર ભણી ભવિ બધે. ભવિ. ૬ ભિક્ષા લે ભ્રમર પરે ભમતા, મનમાં ન ધરે કે મમતા; રાગદ્વેષ સુભટને દમતા, રહે જ્ઞાન ચગાનમાં રમતા. ભવિ. ૭ સૂધી પંચે વ્રત વહેતા, ઉપશમ ધરી પરિસહ મહેતા વલિ મેહ ગહનવન દહતા, વિચરે ગુરૂ આણએ રહેતા. ભવિ. ૮ જે જ્ઞાન કિયા ગુણ પાત્ર, અણદીધું ન લે તૃણ માત્ર સદા શીલે સોહાવે ગાત્ર, જાણે જંગમ તીરથ જાત્ર. ભવિ. ૯ દયા પાલે વિશવાવીશ, ધરે ધ્યાન ધર્મ નિશદિશ; જગ જંતુ તણા જે ઈશ, જસ ઈંદ્ર નમાવે શીષ. ભવિ. ૧૦ ક્રોધ લેભાભિમાન ને માયા, તજીયા જેણે ચાર કષાયા; બુધ ખિમાવિજય ગુરૂ રાયા, શિષ્ય જિનવિજય ગુણ ગાયા. ભવિ. ૧૧
લતવાણી ઘન કે. વાવ્યું બીજી
૭૪ શ્રીસમકિત મૂળ બારવ્રતની સઝાય
ઢાળ પહેલી
( સંભવ જિનવર વિનતી. ) જિનવાણું ઘન વૂઠડો, ભવિ મન ક્ષેત્ર વિશાળ રે; સુગુરૂ સુદેવ સુધર્મનું, વાગ્યું બીજ રસાળ રે. સમકિત સુરતરૂ વર તિહાં, ઉગી અતિ હિતકાર રે, સુરનર સુખ જસ ફૂલડાં, શિવ સુખ ફળ દાતાર રે. સમકિત૨ છાયા પણ ક્ષણે એહની, કરૂણાનિધિ લહે કેઈરે; કાલ અનંત એછ કરે, મુગતિ વરે નર સેઈરે. સમક્તિ. ૩ સંગતિ જેજે રે સંતની, જે કરે આતમ શુદ્ધ રે, જિમ નિમલ જલ પય મલ્યું, દુધે કીધું દુધ રે. સમક્તિ૪
અતિ હિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org