________________
કર 1
અપ્રગટ સઝાય સંગ્રહ
-
-
-
તુજને પરણાવી રે ઉત્તમ કુળ તણું રે, સુંદર વહૂ સુકુમાલ; વાંક વિહૂણ રે કિમ ઉવેખીને રે, નાખે વિરહની ઝાળ. ભવિ૦-૭ સુણ મુજ માંડી રે મેં સુખ ભોગવ્યાં રે, અનંત અનંતીવાર; જિમ જિમ સેવે રે તિમ વાધે ઘણું રે, એ બહૂ વિષય વિકાર. ભવિ૦૮ સુણ વત્સ માહરા રે સંજમ દોહિલું રે, તું સુકુમાલ શરીર; પરિસહ સહવા રે ભૂમિ સંથારવું રે, પીવું ઉનું રે નીર. ભવિ. ૯ માતાજી સહ્યાં રે દુઃખ નરકે ઘણું રે, તે મુખે કહ્યાં નવિ જાય; તે એ સંજમ દુઃખ હું નવિ ગણું રે, જેહથી શિવસુખ થાય. ભવિ૦૧૦ વત્સ! તું ગતકે પીડીયે રે, તવ કુણ કરશે રે સાર; સુણ તું માડી રે મૃગલાની કેણ લીયે રે, ખબર તે વનહ મેઝાર.ભવિ. વનમ્રગ જિમ માતાજી વિચરશું રે, ઘી અનુમતિ એણે વાર; ઈમ બહુ વચને રે મનાવી માતને રે, લીધે સંજમ ભાર. ભવિ૦ ૧૨ સમિતિ ગુપતિ રૂડી પરે જાળવે રે, પાળે શુદ્ધ આચાર; કર્મ ખપાવીને મુગતે ગયા રે, શ્રીમૃગાપુત્ર અણગાર. ભવિ. ૧૩ વાચકરામ કહે એ મુનિ તણું રે, ગુણ સમરે દિનરાત; ધન ધન જે એહવી કરણ કરે રે, ધન તસ માત ને તાત. ભવિ. ૧૪
૭૩ શ્રીમુનિગુણુ સક્ઝાય સમતા સુખના જે ભેગી, અષ્ટાંગ ધરણ જે જોગી; સદાનંદ રહે જે અસગી, શ્રદ્ધાનંત જે શુદ્ધોપયોગી. વિજન એહવા મુનિ વંદે, જેહથી ટલે સવિ દુઃખ વંદે,
જે સમકિત સુરતરૂ ક. ૧ જ્ઞાનામૃત જે રસ ચાખે, જિન આણું હિયડે રાખે; સાવદ્ય વચન નવિ ભાખે, ભાંગ્યું જિનજીનું ભાંખે. ભવિ. ૨ આહાર લિયે નિરદોષ, ન ધરે મન રાગને રેષ; ન કરે વલિ ઈંદ્રિય પિષ, ન ચિકિસે ન જુએ છેષ. ભવિ૦ ૩ બાહ્યાંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિનમત રાગી; જસ શિવરમણ રઢ લાગી, વિનયી ગુણવંત વૈરાગી. ભવિ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org