________________
૯ ]
અપ્રગટ સક્ઝાય સંગ્રહ વીર જિનેશ્વર સાહિબે રે, સહી સુરનર ઉપસર્ગ; કર્મબંધન થતું દેખીને રે, અનુપાય રહે મધ્યસ્થ રે. ભવિ. ૧૧ જગ નાશન રક્ષણ સમે રે, બલ ધરતા મહાવીર; ધારે મધ્યસ્થ ભાવને રે, કેણુ અવર જીવ ધીર રે. ભવિ. ૧૨ સનતકુમાર નરેશ્વરૂ રે, ધરતો ભાવ મધ્યસ્થ; વિવિધ વેદના વેદતો રે, નહિ ઔષધ ઉત્કંઠ રે. ભવિ૦ ૧૩
જીવ જુદા કર્મ જુજુઆ રે, સજીવ જીવ વૃત્તાંત દેખી ભવિ મન ધારજો રે, ભાવ મધ્યસ્થ એકાંત રે. ભવિ. ૧૪ સુખ દુઃખકારી સમાગમે રે, નવિ મનમાં રતિ રેષ; ધરી વરીયે સામ્યને છે, જેથી આનંદ પિષ રે. ભવિ૦ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org