________________
માધ્યસ્થ ભાવનાની સઝાય
[
૫
દ્રવ્ય ભાવ અનુકંપા ધરતા, ભવ ભવ સુખનું નિધાન; સવ સાર બલ રિદ્ધિ પામી, લે આનંદ અમાન.
૧૩
૧૦૧ માધ્યસ્થ ભાવનાની સઝાય
ગુણવંતા મન ધારજો રે, માધ્યસ્થ ગુણ મણું ખાણ; કરૂણુ મુદિતા મિત્રતા , હવે તબ સુખ ઠાણ રે.
ભવિકા ધરજો માધ્યસ્થ ભાવ. ૧ કાલ અનાદિથી આતમા રે, કર્મ બલે ગુણ હિન; પાઓ ના સમક્તિ ઠાણને રે, રખડો ચઉગતિ ઠાન રે. ભવિ. ૨ સંયમી વિણ વીતરાગતા રે, નહિ સ્વને પણ સિદ્ધ; કર્મ પ્રભાવ તે ધારતો રે, ગુણી માધ્યસ્થ લીધ રે. ભવિ. ૩ જિનવર સર સાથી રે, પાયે વાર અનંત, કર્મવિવર નવિ પામી રે, જીવન લો ગુણવંત રે. ભવિ. ૪ નિજ ગુણ માને નાસતો રે, છેડે ભાવ મધ્યસ્થ; પર પરિભવ કર બેલતો રે, વચન વાચ્ય અસ્વસ્થ રે. ભવિ. ૫ ક વીર જિનેશ્વરે રે, ભવ મરીચિ નવ વેષ; રૂષભ પ્રભુ નવિ વારીયો રે, જાણ કર્મને દેશ છે. ભવિ. ૬. વચન પદે ગુણ ધારીને રે, સતત ભાવ પ્રસન્ન; દેખી નિજ ગુણ શૂન્યતા રે, થાય મધ્યસ્થ પ્રપન્ન રે. ભવિ. ૭ કેવલીપણું નિજ ભાખતો રે, વરને કહે છ0; ગૌતમ પ્રશ્ન ન છેડવે રે, જમાલી અસ્વસ્થ રે. ભવિ. ૮ લબ્ધિધર દેવ દેવ રે, વલી જિનવર શુભ દીખ; મધ્યસ્થ ભાવ વિમલ ધરી રે, ન દે તેહને શીખ રે. ભવિ. ૯ ગોશાલે મુનિ યુગ્મને રે, બાળી જિન પર તેજ; નાંખ્યું જેહથી વીરજી રે, ખટમાસ લોહી રેજ રે. ભવિ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org