SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૧ર૭ પવરત્ન ૧૦૩ મું. રાગ-કેરો. પ્રભુ ભજ લે મેરા દીલ રાજી રે. પ્રભુ આઠ પહેરકી ચશઠ ઘડીયાં, દે ઘડીયાં જિન સાજી રે. પ્ર. ૧. દાન પુણ્ય કછુ ધર્મ કર લે, મોહ માયા ત્યાજી રે. પ્ર. ૨ આનંદઘન કહે સમજ સમજ લે, આખર વેગા બાજી રે. પ્ર૦૩. ૧૨૮ પદ્યરત્ન ૧૪ મું. રાગ-આશાવરી હઠિલી આંખ્યા ટેક ન મેટે, ફિર ફિર દેખણ જાઉં. હઠિલી, છયેલ છબીલી પ્રિય છબિ, નિરખિત તૃપતિ ન હોઈ નટ કરિંક હટ કભી, દેત નગરી રે. હઠિલી. ૧. માંગર યે ટમાકે રહી, પીપ સબકે ધાર; લાજ ડગ મનમેં નહીં, કાને પહેરા ડાર. હઠિલી. ૨. અટક તનક નહીં કાહૂકા, હટક ન ઈક તિલ કેર; હાથી આપ મને અરે, પાવે ન મહાવત જેર. હઠિલી. ૩. સુન અનુભવ પ્રીતમ બિના, પ્રાણ જાત ઈહ ઠાંહિ; હૈ જન આતુર ચાતુરી, દૂર આનંદઘન નહિ. હઠિલી ૪ ૧ર૯ પદ્યરત્ન ૧૦૫ મું. રાગ-આશાવરી, અવધુ વૈરાગ બેટા જાયા, વાને જ કટુંબ સબ ખાયા. જેણે મમતા માયા ખાઈ, સુખ દુઃખ દેને ભાઈ, કામ કોધ નોકું ખાઈ, ખાઈ તરૂણ બાઈ. અ૦ ૧. દુર્મતિ દાદી મત્સર દાદા, મુખ દેખતહી મૂઆ, મંગલરૂપી બધાઈ વાંચી, એ જબ બેટા હૂવા. અ. ૨. પુણ્ય પાપ પાડોશી ખાય, માન કામ દેઉ મામા; મેહુ નગરકા રાજા ખાયા, પીછેહી પ્રેમ તે ગામા. અ૦ ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy