SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ગગનમંડલમે ગાય વીઆણી, વસુધા દૂધ જમાઈ સઉરે સુનો ભાઈ વલેણું વલાવે તે, તત્ત્વ અમૃત કેઈ પાઈ. અ૦ ૫ નહીં જાઉં સાસરીયેને નહીં જાઉ પીયરીયે, પીયુજીકી સેજ બિછાઈ; આનંદઘન કહે સુનો ભાઈસાધુ તો, ત ત મિલાઈ. અ૦ ૬ ૧૨૪ પદ્યરત્ન ૧૦૦ મું. રાગ-આશાવરી. બેહેર બેહેર નહી આવે, અવસર બેહેર બેહેર નહીં આવે, ન્યું જાણે ભૂં કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અ. ૧ તન ધન જોબન સબહી જૂઠ, પ્રાણ પલકમેં જાવે. અ૦ ૨ તન છૂટે ઘન કૌન કામકે, કાય કૃપણ કહાવે. અ૦ ૩ જાકે દિલમે સાચ બસત હે, તાÉ જૂઠ ન ભાવે. અ૦ ૪ આનંદઘન પ્રભુ ચલત પથમેં, સમરી સમરી ગુણ ગાવે અ૦ ૫ ૧૨૫ પદ્યરત્ન ૧૦૧ મું. રાગ-આશાવરી. મનુષ્પારા મનુસ્વારા રિષભદેવ મનુપ્યારા; એ આંકણી. પ્રથમ તીર્થંકર પ્રથમ નરેસર, પ્રથમ યતિવ્રતધારા. રિ૦ ૧ નાભિરાયા મરૂદેવીકે નંદન, જુગલાધર્મ નિવારા. રિ૦ ૨ કેવલ લઈ પ્રભુ મુગતે પોહેતા, આવાગમન નિવારા. રિ૦ ૩ આનંદઘન પ્રભુ ઈતની વિનતી, આ ભવ પાર ઉતારા. રિ૦ ૪ ૧૨૬ પદ્યરત્ન ૧૦૨ મું. રાગ-કાફી. એ જિનકે પાય લાગશે, તુને કહીયે કે તે; એ જિનકે. આઠેઈ જામ ફિરે મદમાતે, મેહનિંદરીયાણું જાગ રે. ૧ પ્રભુજી પ્રીતમ વિન નહીં કે પ્રીતમ, પ્રભુજીની પૂજા ઘણું માગ રે. ૨ ભવકા ફેરા વારી કરે જિનચંદા, આનંદઘન પાય લાગ રે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy