________________
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
૧૦૯ પદ્યરત્ન ૮૫ મું. રાગ-કાફી. વારી હું બેલડે મીઠડે, તુજ વિન મુજ નહિ સરેરે સૂરિજન, લાગત એર અનીઠડે,
વા૦ ૧ મેરે મનકૅ જક ન પરત હૈ, બિનુ તેરે મુખ દીઠડે; પ્રેમ પીયાવા પીવત પવિત, લાલન સબદિન નીઠડે. વા૦ ૨ પૂછું કૌન કહાલું ઠંડું, કિસકું ભેજું ચીઠડે; આનંદઘન પ્રભુ સેજડી પાઉં તે, ભાગે આન વસીઠડે. વા. ૩
૧૧૦ પદ્યરત્ન ૮૬ મું, રાગ-ધમાલ. સલૂણે સાહેબ આવેગે મેરે, આહીર વીરવિવેક કહો સાચા સલુણે મેસું સાચ કહે મેરેલું, સુખ પાયે કે નાહિ; કહાંની કહા કહું ઊહાંકી, હિંડોરે ચતુરગતિ માંહિ. સલુણે. ૧ ભલી ભઈ ઇત આવહી હો, પંચમ ગતિકી પ્રીત; સિદ્ધ સિદ્ધત રસ પાકકી હે, દેખે અપૂરવ રીત. સલુણે૨ વીર કહે એતી કહે છે, આએ આએ તુમ પાસ; કહે સમતા પરિવારસુ હૈ, હમ અનુભવ દાસ. સલુણે૩ સરધા સુમતા ચેતના હા, ચેતન અનુભવ આહિ; સગતિ ફેરવે નિજ રૂપકી હો, લીને આનંદઘન માંહિ સલુણે ૪
૧૧૧ પદ્યરત્ન ૮૭ મું. રાગ-ધમાલ. વિવેકી વીરા સહ્યો ન પરે, વરજે કયું ન આપકે મિત્ત. વિવેકી, કહાં નિગોડી મેહની હો, મેહત લાલ ગમાર; વાકે પર મિથ્યા સુતા હો, રીજ પડે કહા યાર. વિવેકી. ૧ કોધ માન બેટા ભયે હો, દેત ચપેટા લેક; લેભ જમાઈ માયા સુતા હો, એક ચઢયો પર મક. 'વિવેકી ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org