SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૫૩ ૧૦૭ પદ્યરત્ન ૮૩ મું. રાગ-મારૂ. નિસ્પૃહ દેશ સોહામણે, નિર્ભય નગર ઉદાર હે; વસે અંતરજામી; નિર્મલ મન મંત્રી વડે, રાજા વસ્તુવિચાર છે. વસે૧ કેવલ કમલા ગાર હે, સુણ સુણ શિવગામી; કેવલ કમલાનાથ હે, સુણ સુણ નિકામી; કેવલ કમલાવાસ હૈ, સુણે સુણ શુભગામી; આતમાં તું ચૂકીશમાં, સાહેબા તું ચૂકીશમાં, રાજિદા તું ચૂકીશમાં, અવસર લહી છે. એ આંકણી. દઢસતેષ કામા મેદસા, સાધુ સંગત દઢ પોલ હે; વસે પિલિયે વિવેક સુજાગતે, આગમ પાયક તેલ હ. વસે. ૨ દઢ વિશવાસ વિતા ગરે, સુવિનેદી, વ્યવહાર હે; વસે મિત્ર વૈરાગ વિહડે નહી, કીડા સુરતિ અપાર છે. ભાવના બાર નદી વહે, સમતા નીર ગંભીર હો; વસે ધ્યાન ચહિવ ભર્યો રહે, સમપન ભાવ સમીર હે. ઉચાલે નગરી નહીં, દુખદુઃકાલ ન ગ હે; ઈતિ અનીતિ વ્યાપે નહી, આનંદઘન પદ ભેગ હો. વસેપ ૧૦૮ પઘરત્ન ૮૪ મું. રાગ-ઈમન. લાગી લગન હમારી, જિનરાજ સુજસ સુજે મેં. લાગી. કાહૂકે કહે કબહૂ નહિ છૂટે, લેક લાજ સબ ડારી; જેસે અમેલિ અમલ કરત સમે, લાગ રહી જ્યે ખુમારી. જિ. ૧ જૈસે થેગી ગધ્યાનમે, સુરત ટરત નહીં ટારી; તૈર્સ આનંદઘન અનુહારી, પ્રભુ કે હું બલિહારી જિ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy