________________
શ્રી આનંદઘન પદ્ય રાવલિઓવર જિનવરમાં સઘળાં દરશન છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તકિનીમાં સાગર ભજના રે. ષ૦ ૬ જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. ૮ ૭ ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે; સમયપુરુષના અંગ કહ્યાં છે, જે છે તે દુભવ છે. ષટુ ૮ મુદ્રા બીજ ધારણું અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે, જે ધ્યાવે તે નવિ વંચિજે, ક્રિયા અવંચક ભેગે રે. પ૦ ૯ શ્રુત અનુસાર વિચારી બેલું, સુગુરુ તથાવિધ ન મિલે રે; કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે રે. - ૧૦ તે માટે ઊભા કરજોડી, જિનવર આગલ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહિયે રે. ષ ૧૧
૨૨ શ્રી નેમિનાથ જિન સ્તવન
રાગ મારૂણી–ધરણા લા–એ દેશી. અષ્ટભવાંતર વાલહીરે, તું મુખ આતમરામ; મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કોઈ ન કામ.
મનરાવાલા તું મુજ આતમરામ. ૧ ઘર આવો હો વાલમ ઘર આવે, મારી આશાના વિસરામ; રથ ફેરે હો સાજન રથ ફેર, સાજન મારા મનરા મરથ સાથ.મન૨ નારી પખે છે નેહલે રે, સાચ કહે જગનાથ; ઇશ્વર અરધંગે ધરી રે, તું મુઝ ઝાલે ન હાથ. મન. ૩ પશુજનની કરુણા કરી રે, આણું હૃદય વિચાર; માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર. મન. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org