SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ તુરિય ભેદ પડિવની પૂજા, ઉપશમ ખીણ સગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવલભેગી રે. સુત્ર છ ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લહેશે, આનંદઘનપદ ધરણી રે. સુ. ૮ ૧૦ શ્રી શીતલજિન સ્તવન માંગલિક માલા ગુણહ વિશાલા–એ દેશી. શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે; કરુણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે છે. શી. ૧ સર્વ જંતુ હિતકરણ કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે; હાન દાન રહિત પરિણમી, ઉદાસીનતા વીક્ષણ રે. શી. ૨ પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સી રે. શી. ૩ અભયદાન તેમ લક્ષણ કરૂણ, તીક્ષણુતા ગુણ ભાવે રે; પ્રેરણ વિકૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે છે. શી. ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સયાગે રે યેગી ભેગી વક્તા મૌની, અનુપયેગી ઉપગે રે. શી. પ ઈત્યાદિ બહુભંગ ત્રિભંગી, ચમતકાર ચિત્ત દેતી રે, અરિજકારી ચિત્રવિચિત્રા, આનંદઘનપદ લેતી રે. શ. ૬ પ્રી ત્રિભોની, ૧૧ શ્રી શ્રેયાંસ જિન સ્તવન રાગ ગાડી–અહો મતવાલે સાજના–એ દેશી શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે, અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy