________________
૪ ઉંબરાણુએ કરેલીસિદ્ધચક્રની આરાધના
૧૩૮
પ્રમાણે સિદ્ધચકજીને મહિમા વર્ણવીને, ગુરુ મહારાજે શ્રાવકના સમુદાયને આ પ્રમાણે ઉપદેશ આપે અને કહ્યું કે “આ ઉત્તમ પુરુષના ઉત્તમ લક્ષણથી હું કહું છું કે ભવિષ્યમાં તે જિનશાસનને મે મહિમા કરવાવાળે થશે. તેથી તમેને આવા સાધમભાઈની ભક્તિ કરવાને આ અવસર તમારા ભાગ્ય યોગે જ પ્રાપ્ત થયા છે.
સાધમના સગપણુ જેવું કેઈ ઉત્તમ સગપણું નથી, એમ શ્રીજિનેશ્વરદેવાએ કહેલું છે.”
આ સાંભળીને પ્રમુદિત-આનંદિત-થએલા તે શ્રાવકેએ બંને જણાને રહેવા માટે એક ઉત્તમ મકાન, ધન, ધાન્ય તથા વસ્ત્રાદિક આપ્યાં. ઉત્તમ શ્રાવક સાધમી ભાઈઓની જે ભક્તિ કરે છે, તે ભક્તિ માતા, પિતા કે બંધુ વર્ગ પણ કરતું નથી. ત્યાં રહેલા તે કુમારે મયણાસુંદરીના કહેવાથી અને ગુરુ મહારાજના ઉપદેશથી સિદ્ધચક્રજીની પ્રસિદ્ધ એવી પૂજા-આરાધના–વિધિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શીખી લીધી.
હવે આ સુદિ આઠમ આવતાં, ઉત્તમ મુહૂર્ત કુમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org