________________
૩૮
શ્રી શ્રીપાલ કથા.
થાય છે. આ પ્રમાણેને તપ વિધિસહિત શુદ્ધ ભાવથી જે પ્રાણી કરે છે, તેને સર્વ દેવ, દાનવ તથા રાજાઓની ઋદ્ધિ. પણ દુર્લભ નથી. અર્થાત્ આ સિદ્ધચકની આરાધના કરનારની દેવ, દાનવ તથા રાજાઓ પણ સેવા કરે છે.
આ પ્રમાણે આરાધના કરીને મનમાં નવપદજીનું ધ્યાન ધરવું. તપસ્યા પૂર્ણ થએથી, તપનું ઉજમણું કરવું. આ તપ પૂર્ણ કરનારને દુષ્ટ કઢ, ક્ષય, તાવ તથા ભગંદર વગેરે મેટા રેગો પરાભવ કરતા નથી. વળી, પહેલાં ઉત્પન્ન થએલા હોય તેને પણ નાશ થાય છે. વળી, તે તપ કરનારનું દાસપણું, વિકલપણું, ગાંડપણ, દુર્ભાગીપણું, અંધાપે, શરીર તથા કુલનું નિંદનીકપણું નાશ પામે છે. વળી, તેઓને દુર્ભાગીપણું, વિષકન્યાપણું, કુરંડાપણું, વિધવાપણું, વંધ્યાપણું– વાંઝીયાપણું, મૃતવસાપણું કદાપિ પણ પ્રાપ્ત થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org