SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના લાયક તથા પ્રશંસા કરવા લાયક થાય છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. " [ ભક્ષ અભક્ષ ન જે વિણ લહિએ, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિએ,જ્ઞાન તે સકલઆધારરે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો-૩૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંત ભાખ્યું; જ્ઞાનને વંદે જ્ઞાન મનિદે,જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૩૨ સકલક્રિયાનું મૂલ તે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિએ; તેહ જ્ઞાન નિત નિત વંદીજે, તેવિણ કહો કિંમરહિએ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૩૩ પંચ જ્ઞાનમાંહે જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દીપક પરેત્રિભુવન ઉપગારી,વલી જેમ રવિશશી મેહરે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૩૪ લેક ઉર અધોતિર્યગ જ્યોતિષ, વિમાનિકને સિદ્ધ; કાલેક પ્રગટ સવિ જેહથી, તે શાને મુજ શુદ્ધિ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૩૫ જેના વિના ખાવા લાયક અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક, કરવા લાયક અને નહિ કરવા લાયક, પદાર્થોને વિવેક થઈ શકતો નથી, તે જ્ઞાન સમરત લોકેને આધારભૂત છે. જિનેશ્વરદેવના સિદ્ધાંતમાં પહેલાં જ્ઞાન થયા પછી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy