________________
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના
ર૩૨
જ્ઞાનીઓ કહી શકે નહિ, એવા તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે.
જેઓ અનંત, અનુત્તર, મનેહર, શાશ્વતું તથા સદા આનંદમય એવું સિદ્ધિ સુખ પામેલા છે, તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપો. [ સમય પરંતર અણફરસી, ચરમ વિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પહોતા.સિદ્ધ નો તે અશેષરે.
ભવિકા સિદ્ધચક પદ વદ-૬ પૂર્વપ્રયોગને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉર્ધ્વગતિ જેહની, તે સિદ્ધ અણમો રંગ રે.
ભવિકા સિદ્ધચક પદ વદ-૭ નિર્મલ સિદ્ધશિલાની ઉપરે, જેયણ એક લેકંત, સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણ
ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૮ જાણે પણ ન શકે કહી પુરગુણ પ્રાકૃત તિમ ગુણ જાસ; ઉપમાવિણ ના ભવ માંહે, તે સિદ્ધ દીયે ઉલ્લાસ રે.
ભવિકા સિદ્ધચક્ર પદ વંદો-૯ જ્યોતિસું તિ મિલી જસ અનુપમ, વિરમી
સકલ ઉપાધિ. આતમરામ રમાપતિ સમરે તે સિદ્ધ સહજ સમાધિ રે.
ભવિકા સિદ્ધચક્ર પદ વંદો-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org