SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી શ્રીપાલ કથા રાજાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, અને શાસનદેવીએ તેમણે સાધુને વેષ આપવાથી તેઓએ ચારિત્ર અંગિકાસ તેઓશ્રીને આ પ્રમાણે ચારિત્રરત્ન અંગિકાર કરેલા જોઈને શ્રીપાલરાજા પિતાના પરિવાર સાથે તેઓને નમન કરે છે, અને આ પ્રમાણે ભક્તિથી તેમની સ્તુતિ કરે છે : “જેઓએ ક્રોધરૂપી દ્ધાને લીલાએ કરીને સમતારૂપી તીણ ધારવાળા ખગથી હણેલે છે, એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસ્કાર થાઓ. મોટા આઠ મરૂપી આઠ શિખરવાળા એવા માનરૂપી મોટા પર્વતને જેઓએ માત્ર એક મારૂપી વજથી ભાંગીને તેડી પાડ્યો છે એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસ્કાર થાઓ. “જેઓએ માયારૂપી વેલીને આજીવતારૂપી અણિદાર અને સરળ ખીલાથી મૂળમાંથી ઉખાડી નાખી છે, એવા હે મુનિશ્વર ! આપને અમારો નમસ્કાર થાઓ. “જેઓ ઈચ્છા અને મૂછરૂપી ભરતીથી ભરેલ એ ભરૂપી મહાસાગર ત્યાગરૂપી હેડીથી તરેલા છે, એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસ્કાર થાઓ. “જેઓએ કામદેવરૂપી સર્પને વિવેક અને સંવેગથી ઉત્પન્ન થએલા યંત્રવડે કરીને અહંકાર રહિત કર્યો છે, એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસ્કાર થાઓ. જેઓએ પિતાના મનરૂપી કપડાં ઊપરથી કસુંબી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy