________________
ઉજ્જૈયિની તરફ પ્રયાણ
૧૮૧
વિશેષ શું કહું; પણ પ્રમાણથી સિદ્ધ થાય છે કે એ તિલકસુંદરી તેા અત્યંત ચતુર એવા કામદેવની સૃષ્ટિ છે, એટલે કે કામદેવની ઘડેલી છે. વેદ શ્રુતિએ ભણી ભણીને વેક્રિયા ઢાર જેવા થઈ ગએલ હૃદયવાળા બ્રહ્માની રચાએલી સૃષ્ટિની પેદાશવાળી સ્ત્રીઓ તે ઉપમા ઉપમાને કરીને સહિત છે, એટલે કે એક બીજાની જોડ મળી આવે તેવી છે, અને કલંકિત ઉપમાઓ વાળી છે એટલે કે ચંદ્ર સરખા સુખવાળી, કમલપત્ર સરખી આંખેાવાળી, ગજકું ભસ્થળ સરખા સ્તનમ’ડવાળી, વગેરે દોષવાળી વસ્તુઓની ઉપમાઓવાળી છે.-મતઃખ કે ચંદ્ર ક્ષીરગવાળા અને કલંકિત છે, કમલપત્ર હીમથી મળી જાય છે; હાથીનાં કુંભસ્થળ પર અંકુશના પ્રહાર પડે છે, જેથી તે પશુ નિષ્કલંક નથી. પરંતુ તિલેાકસુંદરી તેા બધી રીતે નિષ્કલંક છે, અને તેની ખરાખરી કરી શકે તેવી કાઈ ઉપમા આપી શકાય તેવી જગતમાં નથી. જેથી નિપુણ કામદેવની રચેલી સૃષ્ટિ પૈકીની તે એક છે. બ્રહ્મા જેવા જડ અને અધિર હૃદયના છે, તેવા કામદેવ નથી. કામદેવ તે। સંથી સૂક્ષ્મ પરમાણુવંત હોવાથી નાજુક સનમાં પેસી જઇને, દરેક દેવાનાં ચિત્તનું પણ હરણ કરી લે તેવા અચિંત્ય શક્તિમાન અને રોમેરોમમાં પ્રસરનાર છે. જેથી તે ચતુર મદન-કામદેવ-ની સૃષ્ટિ પૈકીની તિલકસુંદરી હેવાથી, તેણીએ બ્રહ્માની રચેલી સૃષ્ટિના અંગેામ ગની દોષવાળી ઉપમાઓને જીતી લીધેલ છે; એના લીધે તે ઉપમા રહિત-નિરૂપમ-રૂપવાળી છે.
"
આ તિલકસુંદરીને આજે જ કાઈ દીર્ઘ પૃષ્ઠ જાતના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org