________________
૧૭
શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ
અરિહંતાઈ નવપય, નિયમિણુ ધરઈ જુ કોઈ નિચ્છઈ તસુ નરહરહ, મણવંછિય ફલુ હોઈ
જે કંઈ પણ માણસ અરિહંત વગેરે નવપદને પિતાના મનમાં ધારણ કરે છે, તે પુરુષમાં મુકુટ સમાન પુરુષને મનમાં ધારેલાં સઘળાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. ”-૧
પછી બીજી સખી વિચક્ષણ બોલી કેઃ “અવર મ ઝંખહુ આલુ” કુમારના હાથથી પવિત્ર થએલ પૂતળું બાહ્યું કેઃ
અરિહંત દેવુ સુસાહુ ગુરુ, ધમ્મઉ દયા વિસાલ; મંતgમ નવકાર પર, અવર મ ઝંખહ આલુ. ૨
દેવમાં શ્રી અરિહંત દેવ, ગુરુમાં ઉત્તમ સાધુ એ ગુરુ અને દયા સહિત વિશાળ એવો ધર્મ, તથા મંત્રમાં નવકાર મંત્ર એ ઉત્તમ છે, તે સિવાય બીજું આળપંપાળ ન ઝંખો–ઈચ્છા.”—૨
પછી ત્રીજી સખી પ્રગુણા બોલી કે -કરિ સફલુ અપ્પા” પૂતળાએ જવાબ આપે કેઃ આરાહિય ધરિ દેવગુરુ દેહિ અપત્તિહિંદાણ તવ સંજમ વિયાર કરિ, કરિ સફલુ અપ્રાણ.-૩
પહેલાં દેવ અને ગુરુની આરાધના કરીને, પછી સુપાત્રે દાન દેવું જોઈએ; અને તપ, સંયમ તથા પરોપકાર કરીને પોતાના આત્માને સફલ કરે જોઈએ.”—૩
ચોથી સખી નિપુણા બોલી કેજિત લિહિ૬ નિલાડિ પૂતળાએ જવાબ આપ્યો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org