________________
૧૬૧
ભાગ્યને ખેલ થવાથી ત્રણે જગતમાં ઉત્તમ એવા શ્રીપાલ કુમારને વરી. ગુણસુંદરીના પિતા વગેરેને શ્રીપાલનું વામનરૂપ જોઈને મનમાં ખેદ કરતા જોઈને, શ્રીપાલે પિતાનું મૂળરૂપ પ્રગટ કર્યું. તે જોઈને રાજાએ ખુશી થઈને તેને પોતાની પુત્રી પરણાવી; અને હાથી ઘોડા વગેરે પહેરામણીમાં આપીને, રહેવા માટે એક સુંદર મહેલ આવે. ત્યાં રહીને ગુણસુંદરી સાથે સુખ ભેગવવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org