________________
૯ શ્રીપાલની વીરતા
૧૪૩
Sજજયિનીથી રવાના થએલે શ્રીપાલ નવા નવા દેશે, નવા નવા નગર, નવા નવા કૌતુક જોત જોતે, સિંહની માફક નિર્ભય મનવાળે એકલો જ પંથ પસાર કરતે કરતે એક પર્વતની ટોચ ઉપર આવી પહોંચે.
- ત્યાં નંદનવન જેવાં સરસ રસવાળાં ફલો તથા ફૂલેવાળાં એક જંગલમાં કેકિલાના મનહર શબ્દથી રમણિક લાગતી વૃક્ષોની એક હાર તેના જેવામાં આવી. ત્યાં એક સુંદર ચંપાના ઝાડની નીચે બેઠેલા અને મને હર રૂપ તથા વેષવાળા એક સુંદર પુરુષને મંત્રની સાધના કરતા જે.
તે પુરુષનું ધ્યાન પૂર્ણ થતાં વિનય કરતા એવા તે પુરુષને કુમારે પૂછ્યું કે “તમે કોણ છે? અને શેનું ધ્યાન ધરે છે? વળી, આ વનમાં એકલા કેમ રહ્યા છે?”
તે સાધકે જવાબ આપે કેઃ “મારી પાસે ગુરુએ આપેલી વિદ્યા છે, તેને હું જાપ કરૂં છું; પરંતુ ઉત્તરસાધક વિના તે વિદ્યા અને સિદ્ધ થતી નથી. તેથી હે મહાયશસ્વી ! જે તું મારે ઉત્તરસાધક કેઈપણ રીતે આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org