SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાલતું પ્રયાણ માતાજી ! તમે એવી રીતે ખેલેા નહિ. સુધી કોઈ પણ કાર્ય શરૂ કરતા નથી, કાય. તેઆને કઠણ લાગે છે. ’ ૯૭ ધીર પુરુષા જ્યાં ત્યાં સુધી જ તે તે સાંભળીને માતા ફરીને કહેવા લાગી કે ‘ હે વત્સ ! તા અમે પણ તારી સાથે જ આવીશું. કારણ કે તારા વિના અમને અહીંયાં કાનેા આધાર?' કુમારે કહ્યું કે; ‘હે માતાજી ! તમે જો સાથે આવે તો હું સર્વથા છૂટા ફ્રી શકું' નહિ, માટે તમે અહીં જ રહેા, ’ પછી મયણા બેલી કે: ‘હે સ્વામી ! હું તે આપની સાથે જ આવીશ; કારણ કે શરીરની છાયાની પેઠે હુ કાંઈ આપને ભારભૂત થઈશ નહિ. કુમારે કહ્યું કેઃ ‘હે દેવ ! મારા વચનથી તમે ઉત્તમ એવા ધમમાં તલ્લીન થઇને, અહીં જ તમારાં સાસુની સેવામાં રહે. ’ જો કે પણ હે મયણા ખેાલી કે: હે સ્વામી ! સતી સ્ત્રી પેાતાના પતિના વિયાગને-પ્રવાસને ઇચ્છે નહિ; તે નાથ ! આપણી આજ્ઞા મને પ્રમાણભૂત છે. આપે અરિહં તાર્દિક નવપદાને ક્ષણ માત્ર પણ મનમાંથી વીસારવા નહિ, તથા આપશ્રીની માતાજીની માફ્ક આપની આ દાસીને પણ કોઈક વખતે યાદ કરજો, 3 પછી માતાએ પણ પુત્રના દૃઢ નિશ્ચય જાણી, પેાતાના હાથે શ્રીપાલકુમારના ભાલસ્થલમાં મંગલ તિલક કરીને કહ્યું કે: ‘હે પુત્ર! તારા કલ્યાણ માટે હું નિરંતર નવયઃજીનું ધ્યાન ધરીશ.’ ७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy