________________
જિન શાસનને જય જયકાર
જગ્યાઓએ અનેક પ્રકારના સુંદર દેખાની રચનાઓ રચવામાં આવી અને દરેક જગ્યાએ અબિલ, ગુલાલ વગેરે ઉછળવા લાગ્યા. આ પ્રમાણે આખું શહેર શણગાર્યા પછી, ભારે ધામધૂમ સાથે શ્રીપાલકુમારને તથા પિતાની પુત્રીને હાથી પર બેસાડીને, રાજા પ્રજાપાલ બનેને પિતાના ઘેર સન્માનપૂર્વક તેડી લાવ્યા. ત્યાર પછી બંને દંપતિ શ્રીસિદ્ધચકજીના પ્રતાપ વડે સંપૂર્ણ પ્રકારે સુખ ભોગવવાં લાગ્યાં (જૂઓ ચિત્ર ૮૧).
આ પ્રમાણે થવાથી સત્ય અને શીલયુક્ત એવી મયણાસુંદરીને ખૂબ યશ પ્રવર્યો, અને આખા નગરમાં જિનશાસનને જય જયકાર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org