________________
કમની વિચિત્રતા
પછી તે પિતાના શરીરને વસ્ત્રથી ઢાંકી દઈને એક ઉત્તમ ખચ્ચર ઊપર બેસી ગઈ અને તે ટેળાંની સાથે પોતાના પુત્ર સહિત આગળ ચાલવા લાગી. આગળ ચાલતાં શત્રુના સવારો તેણીની શોધ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. તે સવારે પિતાના શસ્ત્ર ઉગામીને, તે ટેળાને પૂછવા લાગ્યા કે “અરે! તમે લોકેએ કઈ રાણીને તેના પુત્ર સાથે અહીંથી જતાં જોઈ છે?”
તે વખતે ટોળામાંના એક પુરુષે કહ્યું કેઃ “અહીંયાં કેઈ આવ્યું નથી. જો તમને અમારા બેલવા ઊપર ભરે ન આવતું હોય તે, અમારા ટેળામાં ફરીફરીને તપાસ કરી લે. પરંતુ તપાસ કરતાં પહેલાં એટલું યાદ રાખજો કે, અમે સાતસેએ જણા ઉડતા ચેપી રોગથી-રક્તપિત્તથી– પીડાઈએ છિએ, માટે અમારા ટેળામાં આવીને તમારે પણ કેઢિઆ થવું પડશે.”
આ પ્રમાણેને જવાબ સાંભળીને એક સવારે કહ્યું કે આ લેકે આપણને જે કહે છે તે સત્ય છે, કારણ કે તેઓની પાસે કેઢ રોગ છે, તે જ આપણને મલે તે બરાબર છે. કારણ કે જેની પાસે જે હોય તે બીજાને આપે.” કેટ લાગવાના ભયથી તે બિચારા પેટના માટે વેઠ કરનારા સવાર ત્યાંથી જતા રહ્યા.
તે લોકેના ગયા પછી કમલપ્રભા સુખેથી ધીમે ધીમે ઉજ્જયિની આવી પહોંચી. ત્યાં આવીને તે પુત્ર સાથે ઉજજયિનીમાં જ રહી અને કેઢિયાએ પણ બીજે રહેવા લાગ્યા. પિતાની પાસેના દાગીના વગેરે વેચીને તેણીએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org