SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કથામંજરી-૨ સેાનાના પાંજરામાં તેને રાખ્યા. રાણી પેાતાના હાથે જ તેને સ્નાન ભાજન કરાવવા લાગી. તે સૂડા ઘણી વખત પ્રશ્નોત્તરાકિ ક્ષેાકે ખેલતા હતા. પ્રશ્ન: "< : अयुक्तः प्राणदोलोके, वियुक्तः साधुवल्लभः । प्रयुक्तः सहि विद्वेषी, केवलः स्त्रीषु वल्लभः ॥ ઉત્તરઃ-હાર. આ ’ અક્ષર આગળ મૂકવામાં આવે તે લેાકેાના પ્રાણને આપનારા ‘આહાર’ શબ્દ થાય. ‘હાર ’ શબ્દની આગળ ‘વિ’ મૂકવામાં આવે તે ‘વિહાર ’ શબ્દ થાય છે. વિહાર સાધુ જનોને વલ્લભ હોય છે. ‘ હાર ’ શબ્દની આગળ પ્ર’ અક્ષર મૂકવામાં આવે તો ‘ પ્રહાર ’ શબ્દ થાય છે. તે વિદ્વેષીને જ થાય છે. કેવલ · હાર' શબ્દ જ રાખીએ તે સ્ત્રીઓને વલ્લભ એવા પુષ્પનો ‘ હાર’ જ કહેવાય છે. વળી સૂડા કહે છે કેઃ 6 re किं जीवियस्स चिन्हं, को भज्जा मयणरायस्स । का पुष्फाणपहाणं, परणीया किं करइ बाला ॥ ઉત્તરઃ-સાસ રઇ જાય. જીવતરનું ચિન્હ શું ? ‘ સાસ ’ શ્વાસ. મદ્યનરાજ કહેતાં કામદેવની સ્રી કાણુ ? ‘ રઇ’ એટલે રતિ. ઉત્તમ ફૂલ કયું ? ‘ જાઈ’ એટલે જાઈનું ફૂલ. પરણીને માલા શું કરે? • સાસરઈ જાઇ ' એટલે સાસરે જાય. આ પ્રમાણેના પ્રશ્નોત્તરા કરતાં કરતાં રાણી અને સૂડા દિવસે નિર્ગમન કરે છે. એક વખતે સૂડાએ રાણીને પૂછ્યું કે ‘તમે એ રાજાની સાથે શા માટે ખેાલ્યા જ નહિ ? ત્યારે રાણી મેલી કેઃ- હે શુકરાજ! એને દેખવાથી મને આનંદ થતા જ નથી. મને લાગે છે કેાઈ રૂપ પરાવર્તન ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy