________________
નિરંકુશ ગુરુને દમનાર યજમાનની કથા મુશ્કેલીથી રીંછ પાસેથી ગુરુને છોડાવ્યા, અને પૂછ્યું કે “મહારાજ! આ શું?”
ગુરુએ મહા મહેનતે સત્ય હકીકત કહી. શિષ્યએ ગ્ય ચિકિત્સા કરીને સાજા કર્યા. પછી હાસ્ય પૂર્વક ગુરુને કહ્યું કે ભગવન! જેવો યક્ષ તેવી પૂજા, તેમાં યજમાનને દેષ નથી, માટે હવે શાંતિથી રહે અને ફરીથી આવી માગણી નહિ કરવાની દ્રઢ પ્રતિજ્ઞા લે.” ગુરુ પણ દીન વદનવાળે થઈ ગયે. ગણા સમયે સાજો થયા. યજમાન વગેરેએ હાંસી કરી, એટલે છેવટે બોધ પામ્યા.
જેવા દેવ તેવી પૂજ. કેઈની પાસે અણઘટતી માગણી કરવી અને પિતાની આબરૂ ગુમાવવી અને દુ:ખ વહોરવું તે કરતાં તે માગણી કરતાં પડેલાં જ વિચાર કર જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org