________________
એક યૂર્તિની સ્થા
તેણે કહ્યું કેઃ “મેં સુંદર ગાયને સંભળાવીને તમારા કાનને આનંદ આપ્યું હતું, તેના બદલામાં ઘોડે માગું છું.”
રાજાએ જવાબ આપે કે “મેં તે જ પ્રમાણે ઘોડે આપવાનું કહીને તારા કાનને સુખ આપ્યું છે, હવે શું માગ્યા કરે છે?” તે ગાના રાજાના તેવા શબ્દ સાંભળીને માથું ખંજવાળતા પિતાના સ્થાને ચાલે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org