________________
૨૩૮
કથામંજરી પલંગ ઉપર સૂત. શેઠાણી તે વખતે પાસે આવી. એટલે શેઠ કપટથી ભર નિંદ્રામાં સૂતે. તે વખતે જોષીના વચનની ખાત્રી કરવા માટે તે તેને વાંસે ચાટવા લગી.
શેઠ તરત જ બેઠે છે અને રાડ પાડીને બેલી ઉઠ્યો કેઃ “અરે! જાણ્યું, જાણ્યું, કે તું ડાકણ છું”
શેઠાણ નિષ્ફરતાથી બોલી કેઃ “અરે! રાક્ષસ! તને પણ હું જાણું છું.”
આ પ્રમાણે બંને વચ્ચે કલહ થયે. લકે એકઠા થઈ ગયા. બધી હકીકત સાંભળીને તેઓએ વિચાર્યું કે જરૂર! આ કઈ કલેશ ઉત્પન્ન કરાવનારનું કાવત્રુ છે.”
તે વખતે કલેશ કરાવવામાં નારદ જે પેલો લુચ્ચે પણ ઝઘડે થએલે દેખીને ત્યાં આવ્યું; બધા એકઠા થએલા માણસ પાસે તેણે બધી હકીક્ત વિગતથી કહી.
પારકા સુખે દુ:ખી થનારાઓનો આ જગતમાં તોટો નથી. આવા હલકા સ્વભાવવાળા માણસેથી ચેતતા રહેવું. અને દરેકને સુખી દેખીને આનંદિત થવામાં જ ખરું સુખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org