________________
વ્યાસજીની કથા
૧૮૧ વળી તે કવિ, વાદી અને વ્યાકરણશાસ્ત્રી હતા. તેણે ઘણા રાજાઓને રંજિત કર્યા હતા.
જ્ઞાનને બહુ મદ થવાથી એક વખતે તે વ્યાસજી વિચાર કરવા લાગ્યા કે “મરુદેશમાં લેકે સ્થળ બુદ્ધિવાળા હોય છે, અને તેથી જલદી બંધ ન પામે તેવા હોય છે, તેઓને પણ હું બેધ પમાડુંઆ વિચાર કરીને તે દેશ તરફ જવાની તૈયારી કરવા લાગ્યા. મિત્રોએ તેમને પૂછયું કે “ક્યા દેશ તરફ જવાની તૈિયારી કરે છે? તેણે કહ્યું કે “મરુદેશ તરફ જવાની ઈચ્છા છે.”
મિત્રોએ કહ્યું કે “તે તરફના રહેવાસીઓ જડ બુદ્ધિવાળા હોવાથી, તમારાથી બોધ પામે તેવા નથી. પથ્થર ટાંકવાના કામમાં વપરાતી છીણીથી મોતીને છિદ્ર પાડી શકાતા નથી.” આ પ્રમાણે તેને વાર્યા છતાં કોઈનું પણ માન્યા વગર વ્યાસજી ત્યાં ગયા. મરુદેશમાં તેણે એક મોટું ગામ જોઈને, તેમાં પ્રવેશ કર્યો. પછી એક ઘરમાં એક ડોસીમા પાસે જઈને, મોટા અવાજે તેને ક્યા કહેવા લાગ્યું. પાંચ સાત દિવસ સુધી આ જ પ્રમાણે તે ડેસી પાસે જઈને તે કથા કહેતે હતે. જ્યારે જ્યારે વ્યાસ બેલત હતું, ત્યારે ત્યારે તે ડેસી આંસુ પાડતી હતી. વ્યાસ મનમાં સમજતો હતો કેઃ આ ડોસી ખુશ થઈને મને દ્રવ્ય આપશે.”
એક દિવસ તે ડેસીએ પિતાને બહુ ચતુર માનતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org