________________
૧૬૩
બે પરીની કથા
અક્ક ઉતરી ગએલા મુખવાળી થઈને પિતાના ઘેર ચાલી ગઈ.
પેલો રજપુત ઘણા ભેગ ભેળવ્યા પછી અંતે વિરક્ત થઈને વિચારવા લાગ્યો કેઃ “બુદ્ધિવંત માણસે પિતાની જાતે જ વિષય સુખને છોડે છે, અને મૂર્ખ માણસે વિષયોને નથી છોડતા તો પછી વિષયો તેમને છોડે છે. આ પ્રમાણે વિચાર કરી યોગવિધિથી આત્મસાધના કરીને, તે પરમપદને પ્રાપ્ત થયે.
આ જગતમાં લોભને પાર નથી. તેથી ડાહ્યા માણસે જે મળે તેમાં જ સંતોષ માનવો, તે આ કથાનું રહસ્ય છે. “સંતોષી સદા સુખી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org