________________
વૈદ્યની કથા
અવિની ખંડ નગરમાં માયાવીર નામને વૈદ્ય રહે હતો. એક દિવસ તે પરદેશ જવા નીકળ્યા. રસ્તામાં એક નદીના કાંઠે ચીભડાંની વાડી તેના જોવામાં આવી. તે વાડીમાં કોઈ નહિ હોવાથી, તે વૈધે તેડી તેડીને પિતાની મરજી મુજબ ચીભડાં ખાવા માંડયાં. એટલામાં તે વાડીને માલિક હાથમાં લાકડી લઈને આવી પહોંચ્યો, અને કુંભાર ગધેડાને મારે તેવી રીતે તેણે લાકડી વતી વૈદ્યને મારવા માંડ્યો. તેને હાથ જોડી માફી માગી. વૈદ્ય ત્યાંથી છૂટીને, નજીકના ગામમાં પહોંચે.
ગામમાં જતાં એક દેવમંદિરની પાસે, ઘણા પરિવારવાળા એક રાજાને તેણે દીઠે. એટલે રાજા પાસે જઈને તેણે આશીર્વાદ દીધા. રાજાએ પૂછયું કે તમે કેણ છે ?” તેણે કહ્યું કે “હું વૈદ્ય છું.રાજાએ પૂછયું કે “તમે વૈદ્યકમાં શું શું જાણે છે?” વૈદ્ય કહ્યું કેઃ “યુવાન પુરુષ કે સ્ત્રીના અને તિર્યંચ વગેરેના જે જે રોગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org